ગભરાયેલા પાકિસ્તાને રાતોરાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હટાવ્યાં, ISIના પ્રમુખને સોંપી કમાન do sex

ગભરાયેલા પાકિસ્તાને રાતોરાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હટાવ્યાં, ISIના પ્રમુખને સોંપી કમાન do sex sex to

May, 01 2025 06:03 AM
Pakistan New NSA | પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત સુરક્ષાના દૃષ્ટિકોણથી સતત કોઈને કોઈ પગલાં લઈ રહ્યું છે. દરમિયાન 30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) માં નવા સભ્યો ઉમેર્યા અને આલોક જોશીને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. આ દરમિયાન પાકિસ્તાને પણ હવે ગભરાટમાં પોતાના નવા NSA ની પણ નિમણૂક કરી દીધી છે.કોને બનાવ્યાં નવા NSA? અહેવાલ મુજબ પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
..