દેશમાં કુલ 143 મહિલા સાંસદ અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ, ADRના રિપોર્ટમાં ખુલાસો do sex

દેશમાં કુલ 143 મહિલા સાંસદ અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ, ADRના રિપોર્ટમાં ખુલાસો do sex sex to

May, 01 2025 06:03 AM
ADR report on Women MPs MLSs-Criminal Cases: દેશના રાજકારણને સ્વચ્છ કરવાના આશયથી કલંકિત નેતાઓને દૂર કરવાની સાથે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો અને તે માટે ચૂંટણીમાં મહિલા અનામત કાયદો પણ પસાર કરવામાં આવ્યો. જો કે, હાલના એક રિપોર્ટ મુજબ કલંકિત નેતાઓમાં મહિલાઓ પણ પાછળ નથી. દેશમાં 28% મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે.28% મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસદેશમાં નેતાઓ અને ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખતી સ્વયંસેવી સંસ્થા એડીઆરના રિપોર્ટમાં જણાવાયું કે, દેશમાં 17 મહિલા સાંસદ અને ધારાસભ્યોએ પોતાને અબજોપતિ જાહેર કરી છે જ્યારે 28% મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.
..