ચંડોળામાં 4000થી વધુ કાચા-પાકા મકાન, ઝૂંપડાનો સફાયો, કુલ 1.50 લાખ ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત do sex

ચંડોળામાં 4000થી વધુ કાચા-પાકા મકાન, ઝૂંપડાનો સફાયો, કુલ 1.50 લાખ ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત do sex sex to

May, 01 2025 06:03 AM
Chandola Lake Encroachment Free: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષ-2015માં ચંડોળા તળાવ ડેવલપ કરવા બે લાખ ચોરસમીટરથી વધુ જગ્યા સોંપવામાં આવી હતી. તળાવની જગ્યામાં થતા ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરનારા કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફે મંગળવારે 1 લાખ ચોરસ મીટર જગ્યા ખૂલ્લી કર્યા પછી બીજા દિવસે માત્ર 50 હજાર ચોરસ મીટર જગ્યા ખાલી કરતા બે દિવસમાં માત્ર 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન જ ખુલ્લી કરી શકયા છે.તળાવના બંગાળી વાસ સિવાયના વિસ્તારમાં બુધવારે સવારથી ડિમોલીશન કામગીરી શરૂ કરાતા અફરાતફરીનો માહોલ છવાયો હતો.ઢોરવાડા સહિતના પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ માલસામાન હટાવી લેવા માટે દોટ મુકી હતી.
..