પહલગામ મુદ્દે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી, UNSCમાં મગરના આંસુ વહાવ્યા છતાં મળ્યો ઝટકો do sex

પહલગામ મુદ્દે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી, UNSCમાં મગરના આંસુ વહાવ્યા છતાં મળ્યો ઝટકો do sex sex to

May, 06 2025 04:06 AM
UN Security Council Holds Closed-Door Meeting on India-Pakistan Conflict : પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં પાકિસ્તાનના અનુરોધ બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક ( ક્લોઝ ડોર મીટિંગ ) યોજાઇ હતી. જોકે બેઠક બાદ કોઈ નક્કર પરિણામ ન આવતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. દોઢ કલાક સુધી થયેલી મીટિંગમાં કોઈ જ સત્તાવાર પ્રસ્તાવ પસાર થયો નહીં. આટલું જ નહીં બેઠક બાદ કોઈ સત્તાવાર નિવેદન પણ જાહેર થયું નહીં. જે બાદ પાકિસ્તાનની ફરી આંતરરાષ્ટ્રીય ફજેતી થઈ છે.
..