‘90,000 સૈનિકોના પેન્ટ આજે પણ લટકેલા છે’ પાકિસ્તાની સેના પ્રમુખની ધમકીનો બલૂચ નેતાએ આપ્યો જવાબ do sex

‘90,000 સૈનિકોના પેન્ટ આજે પણ લટકેલા છે’ પાકિસ્તાની સેના પ્રમુખની ધમકીનો બલૂચ નેતાએ આપ્યો જવાબ do sex sex to

May, 05 2025 20:06 PM
Balochistan Leader Akhtar Mengal And Pakistan General Asim Munir : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભયભીત થયેલી પાકિસ્તાન સરકાર માત્ર યુદ્ધથી જ નહીં આંતરીક ડખાંઓથી પણ ટેન્શનમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરે એક કાર્યક્રમમાં બલોચ અલતાવાદીઓને ધમકવતા શબ્દો બોલ્યા હતા, જેના બલુચ નેતાઓએ જડબાતોડ જવાબ આપ્યો છે.મુનીરની ધમકીનો બલૂચ નેતાએ આપ્યો જડબાતોડ જવાબઈસ્લામાબાદ પ્રવાસી પાકિસ્તાનીઓનો એક કાર્યક્રમ પાકિસ્તાન સેના પ્રમુખ ધમકીભર્યા સ્વરમાં બોલ્યા હતા કે, ‘બલૂચિસ્તાન પાકિસ્તાનના માથાની ઝુમ્મર છે, આગામી 10 પેઢી પણ તેને અલગ કરી શકશે નહીં.’ જેના જવાબમાં બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખ્તર મેંગલે જડબાતોડ જવાબ આપ્યો છે.
..