શેરબજારમાં સપ્તાહના અંતે તેજી, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ do sex

શેરબજારમાં સપ્તાહના અંતે તેજી, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ do sex sex to

May, 02 2025 08:04 AM
Stock Market Today: વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ નજીવી વૃદ્ધિ સાથે ખૂલ્યા બાદ 935.69 પોઈન્ટ ઉછળ્યો હતો. આ સાથે ચાલુ કેલેન્ડર વર્ષમાં પ્રથમ વખત 81000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. છેલ્લે 17 ડિસેમ્બર, 2024ના રોજ 81000ના લેવલ પર ટ્રેડ થયો હતો.
..