25 મિનિટમાં પાર પાડ્યું ઓપરેશન સિંદૂર, આતંકના 9 ઠેકાણા નષ્ટ: ભારતીય સેનાએ જણાવી એક એક ડિટેલ do sex

25 મિનિટમાં પાર પાડ્યું ઓપરેશન સિંદૂર, આતંકના 9 ઠેકાણા નષ્ટ: ભારતીય સેનાએ જણાવી એક એક ડિટેલ do sex sex to

May, 07 2025 10:08 AM
Operation Sindoor : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. એવામાં ભારતીય સેનાએ પત્રકાર પરિષદ કરીને ઓપરેશન અંગે સત્તાવાર જાણકારી આપી છે. પાકિસ્તાને 15 દિવસ સુધી આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી: વિદેશ સચિવ
..