ભારતનો ઓપરેશન સિંદૂર 2.0નો પ્લાન...? NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા do sex

ભારતનો ઓપરેશન સિંદૂર 2.0નો પ્લાન...? NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા do sex sex to

May, 08 2025 10:08 AM
NSA Ajit Doval meets PM Modi: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક વડાપ્રધાન નિવાસસ્થાને યોજાઈ હતી જેમાં પાકિસ્તાન પર તાજેતરમાં કરવામાં આવેલી ઓપરેશન સિંદૂરની લશ્કરી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી.ઓપરેશન સિંદૂરની વ્યૂહાત્મક સફળતા વિશે આપી વિગતવાર જાણકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોભાલે પીએમ મોદીને સરહદ સુરક્ષા, આતંકવાદ વિરોધી પ્રયાસો અને ઓપરેશન સિંદૂરની વ્યૂહાત્મક સફળતા વિશે વિગતવાર માહિતી આપી. આ ઉપરાંત અજિત ડોભાલે પીએમ મોદી સાથે પાકિસ્તાન તરફથી સંભવિત પ્રતિક્રિયાઓ અને તેનો સામનો કરવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓની તૈયારીઓ પર પણ ચર્ચા કરી.
..