‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’  યોજના આજથી લાગુ, ગુજરાત સહિત 11 રાજ્યોની 26 બૅંકોનું મર્જર do sex

‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના આજથી લાગુ, ગુજરાત સહિત 11 રાજ્યોની 26 બૅંકોનું મર્જર do sex sex to

May, 01 2025 16:04 PM
One State-One RRB Scheme : દેશભરમાં આજથી ‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના લાગુ કરી દેવાઈ છે. નાણા મંત્રાલયે આજે (1 મે) કહ્યું છે કે, ‘આજથી દેશભરમાં આ યોજના લાગુ કરી દેવાઈ છે. અગાઉ 700 જિલ્લામાં કાર્યરત 43 આરઆરબી ઘટીને 28 થશે. યોજના અંતર્ગત 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની 26 પ્રાદેશિક ગ્રામીણ બૅંકોને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકલ આરઆરબીમાં મર્જર કરી દેવાયું છે.પ્રાદેશિક ગ્રામીણ બૅંકો 43થી ઘટાડીને 28 કરાઈ
..