ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર do sex

ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર do sex sex to

May, 07 2025 04:07 AM
Indian Forces Strike Terror Camps in Pakistan and PoK: આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું. ભારતના શક્તિશાળી દળોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને પીઓકેમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા છે. 
..