આવતીકાલે રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 60-70ની ઝડપે પવન ફૂંકાશે do sex

આવતીકાલે રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 60-70ની ઝડપે પવન ફૂંકાશે do sex sex to

May, 07 2025 14:07 PM
IMD Forecast, Gujarat : ગુજરાતમાં ભરઉનાળે છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા. જ્યારે માવઠું થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બુધવારે અમરેલી અને ભાવનગરમાં રેડ ઍલર્ટ, રાજકોટ, બોટાદ, આણંદ, અમદાવાદ, ભરૂચ, વલસાડમાં ઑરેન્જ એલર્ટ અને જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે આગામી 24 કલાકમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, વલસાડ જિલ્લામાં વીજળીના કડાકા અને 60-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
..